અમદાવાદની કંપની કરી રહી છે શેર બાયબેક, ખબર જાહેર થતા જ શેરમાં રૂપિયા રોકવા માટે લાઈન લાગી- Ahmedabad company is doing share buyback, as soon as the news was announced, people lined up to invest in shares | વેપાર


Fairchem Organics Limited share priceFairchem Organics Limited share price

કંપની Dimer Acidની ભારતમાં સૌથી મોટી ઉત્પાદક છે. ઉપરાંત Linoleic Acid, Isostearic Acid, Palmitic Acid અને Monomer Acid જેવા પ્રોડક્ટ્સ પણ બનાવે છે. આ પ્રોડક્ટ્સ પેઇન્ટ્સ, પ્રિન્ટિંગ ઇંક, ઇપોક્સી હાર્ડનર્સ, કોસ્મેટિક્સ, લ્યુબ્રિકન્ટ્સ અને ડિટર્જન્ટ્સ જેવા સેક્ટર્સમાં વપરાય છે. ન્યુટ્રાસ્યુટિકલ્સ સેગમેન્ટમાં કંપની Natural Vitamin E (Mixed Tocopherol Concentrate) અને Sterols Concentrate બનાવે છે. કંપનીના ક્લાયન્ટ્સમાં Asian Paints, BASF, ADM, Cargill અને Huber જેવા મોટા નામો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *