અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું ગિફ્ટ સિટીથી શાહપુર સુધી વિસ્તરણ થશે! રૂ. 1097 કરોડના પ્રોજેક્ટને કેબિનેટ બેઠકમાં મંજૂરીઅમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું ગિફ્ટ સિટીથી શાહપુર સુધી વિસ્તરણ થશે! રૂ. 1097 કરોડના પ્રોજેક્ટને કેબિનેટ બેઠકમાં મંજૂરી- railways union cabinet approved extension of Ahmedabad Gandhinagar metro corridor from gift city to shahpur |


 સરકારના પ્લાનિંગ મુજબ, આ વિસ્તરણ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે ₹1,067.35 કરોડ થવાનો અંદાજ છે. જેમાં ગાંધીનગર ગિફ્ટ સિટીથી શાહપુર સુધીની 3.3km મેટ્રો લાઈન બનશે. સરકારી અંદાજ મુજબ, 2029 સુધીમાં આ રૂટ પર દરરોજ આશરે 23,702 મુસાફરો મુસાફરી કરશે. 2041 સુધીમાં આ સંખ્યા વધીને આશરે 58,059 મુસાફરો થઈ શકે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આગામી વર્ષોમાં આ કોરિડોર અમદાવાદ અને GIFT પ્રદેશ વચ્ચે મુસાફરીનું મુખ્ય માધ્યમ બની શકે છે. જેથી આગામી ચાર વર્ષમાં આ કોરિડોરનું કામ પૂર્ણ કરવાનું સરકારે આયોજન કર્યું છે. સરકારના પ્લાનિંગ મુજબ, આ વિસ્તરણ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે ₹1,067.35 કરોડ થવાનો અંદાજ છે. જેમાં ગાંધીનગર ગિફ્ટ સિટીથી શાહપુર સુધીની 3.3km મેટ્રો લાઈન બનશે. સરકારી અંદાજ મુજબ, 2029 સુધીમાં આ રૂટ પર દરરોજ આશરે 23,702 મુસાફરો મુસાફરી કરશે. 2041 સુધીમાં આ સંખ્યા વધીને આશરે 58,059 મુસાફરો થઈ શકે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આગામી વર્ષોમાં આ કોરિડોર અમદાવાદ અને GIFT પ્રદેશ વચ્ચે મુસાફરીનું મુખ્ય માધ્યમ બની શકે છે. જેથી આગામી ચાર વર્ષમાં આ કોરિડોરનું કામ પૂર્ણ કરવાનું સરકારે આયોજન કર્યું છે.

સરકારના પ્લાનિંગ મુજબ, આ વિસ્તરણ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે ₹1,067.35 કરોડ થવાનો અંદાજ છે. જેમાં ગાંધીનગર ગિફ્ટ સિટીથી શાહપુર સુધીની 3.3km મેટ્રો લાઈન બનશે. સરકારી અંદાજ મુજબ, 2029 સુધીમાં આ રૂટ પર દરરોજ આશરે 23,702 મુસાફરો મુસાફરી કરશે. 2041 સુધીમાં આ સંખ્યા વધીને આશરે 58,059 મુસાફરો થઈ શકે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આગામી વર્ષોમાં આ કોરિડોર અમદાવાદ અને GIFT પ્રદેશ વચ્ચે મુસાફરીનું મુખ્ય માધ્યમ બની શકે છે. જેથી આગામી ચાર વર્ષમાં આ કોરિડોરનું કામ પૂર્ણ કરવાનું સરકારે આયોજન કર્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *