અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફસાવીને ફ્લેટ પર બોલાવતા, પત્ની અને ગર્લફ્રેન્ડનો હનીટ્રેપ માટે ઉપયોગ કરતા, શહેરના રામોલમાં હચમચાવતો કિસ્સો



અમદાવાદના રામોલ વિસ્તારમાં હનીટ્રેપનું રેકેટ ચલાવતા 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જેની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે આ કેસમાં પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *