આળસ ખંખેરી ચૂંટણીની તૈયારીમાં લાગો! ગુજરાત ભાજપના MP-MLAને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની ટકોર- Stop laziness and start preparing for elections National President Nitin Naveens meeting with Gujarat BJP MP-MLA |
GSC બેંક ખાતે મળેલી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, DyCM હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ સહિત ગુજરાતના બીજેપીના ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યકરો સાથે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કેટલીક ટિપ્સ આપી હતી.
