'આવવું હોય તો આવો નહીં તો તમારી દીકરીને પતાવી દઈશ,' પતિ ભૂલ્યો સાત ફેરાના વચનો, હત્યાનો આ કિસ્સો જાણી કાળજું કંપી જશે
બનાસકાંઠાના વડગામમાં એક હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી છે. આખી ઘટના જાણીને તમારું પણ કાળજું કંપી જશે.
Source link