આ 10 કંપનીઓના શેરમાં આવ્યું 18,000 કરોડ રૂપિયાનું રોકાણ, શું હવે થવાની છે તેજીની શરૂઆત?
પ્રાઇમ ડેટાબેઝના આંકડા મુજબ, BSEમાં રિટેલ રોકાણકારોએ 6,089 કરોડ રૂપિયાની મોટી રકમ મૂકી. રસપ્રદ વાત એ છે કે, આ ત્યારે થયું જ્યારે આ શેરની કિંમત ક્વાર્ટર ગાળામાં 26 ટકા સુધી ઘટી ગઈ હતી.
Source link