આ 6 કંપનીઓના શેર ખરીદનારા લોકોને મોજે દરિયા, 1 શેર પર મળશે 75 રૂપિયા સુધીનું ડિવિડન્ડ
કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા પ્રત્યેક શેર પર 2.70 રૂપિયા પ્રતિ શેરનું અંતરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ ડિવિડન્ડ તે શેરધારકોને મળશે, જેમનું નામ 6 માર્ચ 2026 સુધી કંપનીના રજિસ્ટર કે ડિપોઝીટરી રેકોર્ડમાં હશે.
Source link