આ 6 IT કંપનીઓના શેર પરથી ઉઠ્યો બ્રોકરેજનો વિશ્વાસ, તરત જ ઘટાડી દીધી ટાર્ગેટ પ્રાઈસ- Brokerages lost confidence in the shares of these 6 IT companies, immediately reduced the target price |


IT stocks to sellIT stocks to sell

નવી દિલ્હીઃ બ્રોકરેજ ફર્મ જેફરીઝે સોમવાર 23 ફેબ્રુઆરીના રોજ જારી એક રિપોર્ટમાં દેશની 6 મોટી આઈટી કંપનીઓની રેટિંગ ઘટાડી દીધી છે. સાથે જ ટાર્ગેટ પ્રાઈસમાં 33 ટકા સુધીનો કપાત કર્યો છે. જે કંપનીઓને ડાઉનગ્રેડ કરવામાં આવી તેમાં, ઈન્ફોસિસ, HCL ટેક, એમફેસિસ, LTIMINDTREE, TCS અને હેક્સાવેર ટેકનોલોજી સામેલ છે. બ્રોકરેજે આ કંપનીના અર્નિંગ પ્રતિ શેરના અંદાજમાં 1 ટકાથી 4 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *