ઇન્દિરા બ્રિજ પર તિરાડોની અફવા ખોટી, બ્રિજ સુરક્ષિત છે | અમદાવાદ
Last Updated:
Indira Bridge: અમદાવાદ અને ગાંધીનગરને જોડતા અતિ મહત્વના ગણાતા ઇન્દિરા બ્રિજ પર મોટી તિરાડોના સમાચાર પણ હાલ વાયુવેગે ફેલાયા હતા. જોકે, આ સમાચાર વાયરલ થયા બાદ ગાંધીનગરના કાર્યપાલક ઇજનેરે સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે, “ઇન્દિરા બ્રિજ પર તિરાડો અંગેની વિગતો તદ્દન ખોટી અને ભ્રામક છે.