એનર્જી કંપનીને સરકાર પાસેથી મળ્યો 4,000 કરોડનો પ્રોજેક્ટ, ગુજરાત સાથે ખાસ કનેક્શન- Energy company gets Rs 4,000 crore project from government, special connection with Gujarat | વેપાર
અગાઉ, 12 જાન્યુઆરી, 2026ના રોજ, કેપી ગ્રીન એન્જિનિયરિંગને BSNLના ૪G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ ₹819 કરોડના ઓર્ડર મળ્યા હતા, જેમાં મહારાષ્ટ્ર, ગોવા, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થતો હતો. આ જાહેરાત બાદ, કંપનીના શેરમાં આશરે 4%નો ઘટાડો થયો હતો.
