કઈ બાબતે જમાઈ બે-બે બંદૂક લઈને સસરાના ઘરે પહોંચી ગયો? 6 રાઉન્ડ ફાયરિંગનું કારણ ખુલ્યું
શહેરના વિજય ચાર રસ્તા નજીક આવેલ સુભાષ સોસાયટીમાં હવામાં ધડાધડ છ રાઉન્ડ ફાયરિંગ થયા હતા. ઘરકંકાસમાં જમાઈ રાહુલ સોની સસરાના ઘરે પહોંચી ગયો હતો અને બાર બોર રાયફલ તેમજ રિવોલ્વર વડે છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
Source link