કચ્છ: ઓટલા વિવાદે કરસન મહેશ્વરીની હત્યા, ત્રણ આરોપી ઝડપાયા |
Last Updated:
આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કેસમાં મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે. જેમાં ત્રણ મહિલા અને એક પુરુષ સામે ગુનો નોંધાયો છે. આરોપી પ્રેમિલાબેન નરેશભાઈ માતંગ, અજુબેન હરેશભાઈ માતંગ અને ચીમનારામ મારવાડીની અટક કરી લેવામાં આવી છે. જ્યારે મંજુબેન મહેશ્વરી ફરાર છે.