કડકડતી ઠંડીનો અહેસાસ! જાણી લો ગરમી હોય કે ઠંડી નલિયા કેમ નોંધાય છે રેકોર્ડ બ્રેક તાપમાન
Gujarat Naliya: નલિયા શહેરમાં આજે 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે રાજ્યમાં સૌથી ઠંડું શહેર બન્યું છે. કચ્છની ભૌગોલિક સ્થિતિ અને રણના કારણે નલિયા હંમેશા રેકોર્ડબ્રેક તાપમાન માટે ચર્ચામાં રહે છે.
Source link