કપાસ અને મગફળી છોડીને ખેડૂતોએ વાવ્યું સુપરફૂડ, મળ્યો મોટો નફો



રાજકોટના ન્યારીકાંઠા નજીક આવેલા રામનગર ગામના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત પાકોને છોડીને નવી દિશામાં સફળ પગલું ભર્યું છે. સુપરફૂડ તરીકે ઓળખાતી ચિયા સીડ્સનું વાવેતર કરીને ઓછા ખર્ચે વધુ આવક મેળવી તેઓ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. એક એકરમાંથી નોંધપાત્ર ઉત્પાદન અને બજારમાં સારા ભાવ મળતા હવે આ પાક પ્રત્યે ખેડૂતોનો રસ વધી રહ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *