કેનેડાના વિઝા આપવાના બહાને 60 લોકો સાથે 7.48 કરોડની છેતરપિંડી કરનારા બે આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી – Court rejects bail plea of ​​two accused who defrauded 60 people of Rs 7.48 crore on the pretext of Canadian visas | અમદાવાદ


અમદાવાદ : ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમમાં નોંધાયેલા કરોડો રૂપિયાના વિઝા કૌભાંડમાં સંડોવાયેલા અને હાલ જેલવાસ ભોગવી રહેલા આરોપીઓ વિજયભાઈ મોતિભાઈ હરસિંધિયા અને કૃતિકાબેન રવિન્દ્રભાઈ સોનવણેની રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, વિજય તો માત્ર કર્મચારી છે તે ત્યાં નોકરી કરતો હતો, બીજો કોઈ રોલ નથી, કૃતિકા સામે પણ કોઈ ગંભીર આક્ષેપ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી જામીન પર મુક્ત કરવા જોઈએ. અમદાવાદ : ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમમાં નોંધાયેલા કરોડો રૂપિયાના વિઝા કૌભાંડમાં સંડોવાયેલા અને હાલ જેલવાસ ભોગવી રહેલા આરોપીઓ વિજયભાઈ મોતિભાઈ હરસિંધિયા અને કૃતિકાબેન રવિન્દ્રભાઈ સોનવણેની રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, વિજય તો માત્ર કર્મચારી છે તે ત્યાં નોકરી કરતો હતો, બીજો કોઈ રોલ નથી, કૃતિકા સામે પણ કોઈ ગંભીર આક્ષેપ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી જામીન પર મુક્ત કરવા જોઈએ. 

અમદાવાદ : ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમમાં નોંધાયેલા કરોડો રૂપિયાના વિઝા કૌભાંડમાં સંડોવાયેલા અને હાલ જેલવાસ ભોગવી રહેલા આરોપીઓ વિજયભાઈ મોતિભાઈ હરસિંધિયા અને કૃતિકાબેન રવિન્દ્રભાઈ સોનવણેની રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, વિજય તો માત્ર કર્મચારી છે તે ત્યાં નોકરી કરતો હતો, બીજો કોઈ રોલ નથી, કૃતિકા સામે પણ કોઈ ગંભીર આક્ષેપ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી જામીન પર મુક્ત કરવા જોઈએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *