ગુજરાતમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય હવામાન વિભાગની આગાહી |
Last Updated:
ગુજરાતના હવામાન નિષ્ણાતોએ આગાહીમાં જણાવ્યું છે કે, 11 ફેબ્રુઆરી સુધી મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી નીચે આવશે, એટલે દિવસના તાપમાનમાં થોડો ઘટાડો નોંધાશે. જે બાદ 11 તારીખથી મહત્તમ તાપમાનમાં ફરીથી વધારો થઈ શકે છે.