ગુજરાત પરથી પસાર થતી 'આફત'એ પાયમાલ કર્યા! આંધી-તોફાનમાં ઘરની છતો પણ ઉડી ગઈ
વરસાદ સાથે વાવાઝોડા જેવો પવન ફૂંકાતા અનેક જગ્યાએ પતરા ઉડી ગયા છે, ઘરો પડી ગયા છે, ક્યાંક દીવાલ પડી ગઈ છે. આવામાં ખેડૂતોને મોટાપાયે નુકસાની પહોંચી છે, જ્યારે ઘરના પતરા ઉડી જતાં લોકોએ ખુલ્લા આકાશ નીચે રાત વીતાવી હતી.
Source link