ગુજરાત હવામાનમાં પલટો, અંબાલાલ પટેલની આગાહી અને તાપમાનમાં વધારો | અમદાવાદ


 અંબાલાલ પટેલે કહ્યું છે કે, ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે જાન્યુઆરીમાં ઠંડીને વેગ મળવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે, જે અંગે અંબાલાલ પટેલ જણાવે છે કે, ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધશે. આ સાથે હળવા ધૂમ્મસની ચાદરો પણ જોવા મળી શકે છે, જેના કારણે ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે જાન્યુઆરીમાં ઠંડીને વેગ મળવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે, જે અંગે અંબાલાલ પટેલ જણાવે છે કે, ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધશે. આ સાથે હળવા ધૂમ્મસની ચાદરો પણ જોવા મળી શકે છે, જેના કારણે ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે, ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે જાન્યુઆરીમાં ઠંડીને વેગ મળવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે, જે અંગે અંબાલાલ પટેલ જણાવે છે કે, ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધશે. આ સાથે હળવા ધૂમ્મસની ચાદરો પણ જોવા મળી શકે છે, જેના કારણે ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *