ગુજરાત હવામાન અપડેટ: નવસારી, વલસાડ સહિત અનેક જિલ્લામાં વરસાદની આગાહી | અમદાવાદ
26 ઓક્ટોબરના રોજ અમદાવાદ સહિત ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
