ગુજરાત ATSએ પંજાબના વોન્ટેડ આરોપીને અમદાવાદથી દબોચ્યો! ક્રોસ બોર્ડર હેરોઈન, હથિયાર તસ્કરી કેસમાં ધરપકડ
ગુજરાત ATSએ અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી પંજાબના મોસ્ટ વોન્ટેડ રહેમત અલી શેખને પકડી લીધો છે. તે ક્રોસ બોર્ડર હેરોઈન અને હથિયાર તસ્કરી કેસમાં સંડોવાયેલો હતો. પંજાબના અમૃતસરમાં રાજા સાંશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનામાં વોન્ટેડ હતો.
Source link