ચાંદીની તેજીથી આ સરકારી શેરને મળી શકે બૂસ્ટર ડોઝ, એક્સપર્ટે કહ્યું- 750 રૂપિયા સુધી જશે ભાવ



ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ₹10,922 કરોડ રહી, જે CNBC-TV18ના પોલ અનુમાન ₹10,219 કરોડ કરતા ઘણી વધારે છે. નેટ પ્રોફિટ ₹3,879 કરોડ રહ્યો, જ્યારે અનુમાન ₹3,493 કરોડનો હતો. EBITDA ₹6,005 કરોડ નોંધાયો, જે પોલ અનુમાન ₹5,614 કરોડ કરતા વધુ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *