ચાંદીની તોફાની તેજી વચ્ચે એક્સપર્ટે કર્યા સતર્ક, આવી ભૂલ કરી તો મોટું નુકસાન વેઠવું પડશે- Experts warn amid silver’s turbulent rise, if you make such a mistake you will have to suffer huge losses | વેપાર
ટેક્નિકલ વિશ્લેષણની વાત કરીએ તો Ponmudi Rના પ્રમાણે MCX પર જો ચાંદી 2,40,000 રૂપિયાની ઉપર ટકે છે, તો 2,50,000થી 2,60,000 રૂપિયા સુધીનો રસ્તો ખુલી શકે છે. પરંતુ 2,30,000થી 2,23,000 રૂપિયાનું લેવલ મજબૂત સપોર્ટ છે. અર્થ સ્પષ્ટ છે કે, તેજી મજબૂત છે, પરંતુ ઘટાડો પણ તેટલો જ તેજ હોઈ શકે છે.
