ચોમાસાની વિદાય પર લાગી બ્રેક! ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
સમુદ્રમાં બદલાતા હવામાન પેટર્નને કારણે, ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં હળવો, મધ્યમ અને ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે.
Source link