જાણીને બહુ નવાઈ લાગશે: ભારતમાં ક્રિકેટનું પ્રવેશદ્વાર ગુજરાત હતું, 300 વર્ષ અગાઉ ખંભાતમાં રમાઈ હતી પહેલી મેચ!



India and Gujarat’s first cricket match in history: ઇતિહાસ પુસ્તકોના પાનામાં કેદ છે. તેમાંથી ક્રિકેટની રમત પણ બાકાત નથી. દેશ અને ગુજરાતમાં ક્રિકેટની રમતની શરૂઆત અને નાતાની વાત કરીએ તો, ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં ક્રિકેટનો ઇતિહાસ ઘણો જૂનો છે. ગુજરાતમાં આવેલું ખંભાત (તે સમયે કેમ્બે) દેશમાં ક્રિકેટનું પ્રવેશદ્વાર હતું. આનો એક લેખિત પુરાવો 1737માં પ્રકાશિત થયેલા પુસ્તકમાં સચવાયેલો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *