જામનગરમાંથી પાંચ બાંગ્લાદેશીઓની ધરપકડ! ભારત કેવી રીતે આવ્યા? કોણે આશરો આપ્યો? જાણો પોલીસે શું કહ્યું- Five Bangladeshis living illegally in Jamnagar arrested by SOG How did they come to India and Who gave them shelter Police investigation started | જામનગર


 દરોડા દરમિયાન, પાસપોર્ટ, વિઝા કે ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વસવાટ કરતા શાહબુદ્દીન મોહમદ ગૌસ શેખ, મોહમદઆરીફ મુઝીબર શેખ, જમીલા બેગમ અનારદી શેખ, નઝમા બેગમ અબ્દુલહકીમ હાઉલડર અને મુર્સીદા બેગમ મોહમદ આરીફ મુઝીબર શેખ નામના પાંચ બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા. તમામને અટકાયતમાં લઈ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. તેવી માહિતી જામનગર શહેર DYSP જયવીરસિંહ ઝાલાએ આપી છે. દરોડા દરમિયાન, પાસપોર્ટ, વિઝા કે ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વસવાટ કરતા શાહબુદ્દીન મોહમદ ગૌસ શેખ, મોહમદઆરીફ મુઝીબર શેખ, જમીલા બેગમ અનારદી શેખ, નઝમા બેગમ અબ્દુલહકીમ હાઉલડર અને મુર્સીદા બેગમ મોહમદ આરીફ મુઝીબર શેખ નામના પાંચ બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા. તમામને અટકાયતમાં લઈ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. તેવી માહિતી જામનગર શહેર DYSP જયવીરસિંહ ઝાલાએ આપી છે.

દરોડા દરમિયાન, પાસપોર્ટ, વિઝા કે ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વસવાટ કરતા શાહબુદ્દીન મોહમદ ગૌસ શેખ, મોહમદઆરીફ મુઝીબર શેખ, જમીલા બેગમ અનારદી શેખ, નઝમા બેગમ અબ્દુલહકીમ હાઉલડર અને મુર્સીદા બેગમ મોહમદ આરીફ મુઝીબર શેખ નામના પાંચ બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા. તમામને અટકાયતમાં લઈ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. તેવી માહિતી જામનગર શહેર DYSP જયવીરસિંહ ઝાલાએ આપી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *