ટાટાની કંપનીના શેર પર બ્રોકરેજ થયા ફિદા, 500 રૂપિયાના ટાર્ગેટ સાથે આપી ખરીદવાની સલાહ- Brokerage firm Fida has issued a buy recommendation on Tata’s company shares with a target of Rs 500. | વેપાર


tata power share targettata power share target

બ્રોકરેજે કહ્યું કે, ટાટા પાવરે એક્સપર્ટ મીટ દરમિયાન નાણાકીય વર્ષ 2030 માટે મોટો ટાર્ગેટ નક્કી કર્યો છે. FY30 સુધી કંપનીનો ટાર્ગેટ પોતાના અર્નિંગ બિફોર ઈન્ટરેસ્ટ, ટેક્સ, ડેપ્રિસિએશન અને અમોર્ટાઈઝેશનને બમણું કરીને 30,000 કરોડ કરવા અને ચોખ્ખા નફાને વધારીને 10,000 કરોડ કરવાનો છે. આ બંને ટાર્ગેટ નાણાકીય વર્ષ 2025ના સ્તરતી બમણાથી પણ વધારે છે, જે કંપનીના મજબૂત ગ્રોથ રોડમેપને દર્શાવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *