પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા સાવ ધૂંધળી:ક્વોલિફિકેશન માટે બીજાની હાર-જીતની પ્રાર્થના કરવી પડશે, જાણો બાકીની ટીમના સમીકરણો શું છે?




ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટીમે મંગળવારે ગ્રુપ-2માં પાકિસ્તાનને 2 વિકેટે હરાવીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો. 2010 અને 2022ની ચેમ્પિયન ટીમે સતત પાંચમી આવૃત્તિની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. બીજી તરફ પાકિસ્તાન સુપર-8 સ્ટેજમાં એક પણ મેચ જીતી શક્યું નથી. ટીમને હવે ક્વોલિફાય કરવા માટે શ્રીલંકા સામેની છેલ્લી મેચ જીતવાની સાથે ન્યૂઝીલેન્ડની હાર માટે પણ પ્રાર્થના કરવી પડશે. શું ભારત ક્વોલિફાય કરશે? ગ્રુપ-1માં બાકીની ટીમના શું સમીકરણો છે? ઇંગ્લેન્ડ નોકઆઉટમાં પહોંચ્યું, પાકિસ્તાનની આશાઓ ઓછી



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *