ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશો Royal Enfield! શું તમને હજુ સુધી નથી મળ્યા આ ન્યૂઝ?- You can buy Royal Enfield from Flipkart! Haven’t you received this news yet? | વેપાર
કંપનીએ જણાવ્યું કે, આ પહેલીવાર છે, જ્યારે રોયલ એનફીલ્ડ 350ccનો પૂરો પોર્ટફોલિયો કોઈ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. Bullet 350, Classic 350, Hunter 350, Goan Classic 350 અને new Meteor 350 ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ હશે. ગ્રાહક 22 સપ્ટેમ્બર, 2025થી પ્લેટફોર્મ દ્વારા મોટરસાયકલ ખરીદી શકશે. હાલ આ સુવિધા બેંગલોર, ગુરુગ્રામ, કલકત્તા, લખનઉ અને મુંબઈમાં શરૂ થશે. આવનારા સમયમાં અન્ય શહેરોમાં વિસ્તાર કરવામાં આવશે.
