બગદાણા બબાલઃ માયાભાઈના દીકરા જયરાજને કેટલી થઈ શકે છે સજા? જાણો વકીલે શું કહ્યું – Bagdana Babal How much punishment can be given to MayaBhais son Jayaraj |
Last Updated:
Jayraj Ahir Arrested: ગુજરાતમાં અત્યારે ચારેકોર બગદાણા બબાલની ચર્ચાઓ ચાલી રહી છે. માયાભાઈ આહીરનો દીકરો જયરાજ અત્યારે જેલમાં, પણ સવાલ એ જ થાય થાય છે કે, જયરાજને આ કેસમાં કેટલી સજા થઈ શકે છે? ચાલો આ સવાલનો જવાબ આપણે એડવોકેટ પાસેથી જાણીએ