બજારમાં ઘટાડા વચ્ચે આ 3 શેર બન્યા છે વિદેશીઓના ફેવરિટ, બબ્બે હાથે લગાવી રહ્યા છે રૂપિયા- Amidst the market decline, these 3 stocks have become favorites of foreigners, they are investing money with both hands. |


Foreign investors are picking up these 3 stocksForeign investors are picking up these 3 stocks

નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર માટે નાણાકીય વર્ષ 2026નું ત્રીજું ક્વાર્ટર ઘણું ઉતાર-ચઢાવવાળું રહ્યું. વિદેશી સંસ્થાગત રોકાણકારો સતત બીજા ક્વાર્ટરમાં નેટ સેલર્સ રહ્યા. આંકડા પર નજર કરીએ તો જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં FIIએ 76,609 કરોડનું ભારે વેચાણ કર્યું હતું, જે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘટીને 11,760 કરોડ રહી ગયું. બજારમાં આ નકારાત્મક વલણ છતાય, કેટલાક એવા શેર પણ છે, જેમાં વિદેશી રોકાણકારોએ ભરપૂર રૂપિયા લગાવ્યા છે. આજે અમે તમને એવી ત્રણ કંપનીઓ વિશે જણાવીશું, જેમાં FIIsએ પોતાની હિસ્સેદારીમાં 10 ટકાથી વધારે વૃદ્ધિ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *