બ્રોકરેજે કહ્યું- નફા પર પથારી ફેરવી શકે આ કંપનીનો શેર, 47 ટકા ભાવ ઘટવાના એંધાણ- Brokerage said – This company’s stock can turn the bed on profit, there is a possibility of a 47 percent price drop | વેપાર


dixon tech share pricedixon tech share price

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની Dixon Technologiesના શેરોમાં મંગળવારે દબાણ જોવા મળ્યું, જ્યારે Phillip Capitalએ આ સ્ટોક પર ‘Sell’ રેટિંગ આપીને ₹9,085ની ટાર્ગેટ પ્રાઈસ જાહેર કરી, જે હાલના સ્તરથી લગભગ 47% ઘટાડાની સંભાવના દર્શાવે છે. બ્રોકરેજનું કહેવું છે કે, Dixon Motorola પર વધુ નિર્ભર છે, અને તેના મોબાઈલ બિઝનેસમાં વોલ્યુમ ઘટવાથી આવનારા ક્વાર્ટરમાં નફા પર દબાણ રહેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *