બ્રોકરેજે કહ્યું- 2026માં 28,100 પર પહોંચશે નિફ્ટી, કમાણી કરવી હોય તો આ 9 શેર ખરીદી લેજો- Brokerage said – Nifty will reach 28,100 in 2026, if you want to earn, buy these 9 shares | વેપાર
Axis Directએ 2026ના ફેવરેટ સ્ટોક્સ, બ્રોકરેજે 2026 માટે કેટલાક ખાસ શેર પસંદ કર્યા છે, જેના પર તેમનો વિશ્વાસ વધારે છે. SBI- ટાર્ગેટ 1,135 રૂપિયા, Varun Beverages – ટાર્ગેટ 550 રૂપિયા, Hindalco – ટાર્ગેટ 950 રૂપિયા, Nippon Life India AMC – ટાર્ગેટ 1000 રૂપિયા, Dalmia Bharat – ટાર્ગેટ 2320 રૂપિયા, Astral – ટાર્ગેટ 1625 રૂપિયા, Affle India – ટાર્ગેટ 2000 રૂપિયા, Healthcare Global – ટાર્ગેટ 850 રૂપિયા, Mold-Tek Packaging – ટાર્ગેટ 670 રૂપિયા.
