બ્રોકરેજે 50 ટકા જેટલો ઘટાડી દીધો ટાર્ગેટ, EV સ્કૂટર બનાવતી કંપનીના શેર આવી ગયા રિસ્ક ઝોનમાં



બ્રોકરેજનું માનવું છે કે, કંપનીની આવનારા વર્ષો ગ્રોથ પહેલાના અંદાજ જેટલી મજબૂત દેખાઈ રહી નથી. આ કારણથી FY26થી FY28 માટે આવક અંદાજ ઘટાડી દેવામાં આવ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *