બ્રોકરેજે 630 રૂપિયાના ટાર્ગેટ સાથે આપી સ્મોલકેપ શેર ખરીદવાની સલાહ, કેટલી કમાણીના ચાન્સ?
નુવામાએ બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં સામેલ આ શેર માટે 630 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો છે. એટલે કે, શેરમાં ગુરુવારની ક્લોઝિંગ પ્રાઈસથી લગભગ 28 ટકાની તેજી શક્ય છે.
Source link