ભારતના ‘જુરાસિક પાર્ક’નો રૂ. 144 લાખના ખર્ચે વિકાસ થશે! 5D થિયેટર, VR અને હોલોગ્રામ સુવિધાનું આયોજન- Balasinores Rayali Dinosaur Park known as Indias Jurassic Park will developed at cost of Rs 144 lakh |


Last Updated:

રાજ્ય સરકારે રૈયાલી ડાયનાસોર પાર્કમાં 5D થિયેટર, ડિજિટલ ફોરેસ્ટ, 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી, હોલોગ્રામ, 3D પ્રોજેક્શન, મૂડ લાઈટિંગ જેવી આધુનિક સુવિધાઓ માટે રૂ. 144.46 લાખ ખર્ચ કર્યો છે. આ પાર્કને ભારતના જુરાસિક પાર્ક તરીકે ઓળખાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *