મહિસાગર: આચાર્યની બેદરકારી તો જુઓ, શાળાની ચાવી જોડે રાખી તાળું ન ખોલ્યું
મહિસાગરના લુણાવાડા તાલુકાના સુકાટીમ્બા શાળાના આચાર્યની ગંભીર બેદરકારીને કારણે અહીંયાના બાળકો શાળાની બહાર બેસીને ભણવા મજબૂર થયા છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો જાણો વિગતવાર માહિતી.
Source link