મોઢવાડિયા- ઇટાલિયા વચ્ચે તીખી તકરારથી વિધાનસભામાં ગરમાવો! દૂષિત પાણી લઈ ધારાસભ્યે ગૃહ ગુંજવ્યું- Gujarat Assembly Budget session MLA brought contaminated water heated argument between Modhwadia and Italia heated up the Assembly |


Last Updated:

આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં અર્જુન મોઢવાડિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે તીખી તકરાર થતા મામલો ગરમાયો હતો. આ ઉપરાંત લગ્ન નોંધણીમાં સુધારા, મનરેગા ગેરરીતિ, દૂષિત પાણી, માછીમારો, બેરોજગારી, જંગલ જમીન દબાણ મુદ્દે વિધાનસભામાં ચર્ચા થઈ હતી..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *