રાજકોટનાં નામચીન ઉદ્યોગપતિએ પત્નીની હાજરીમાં જ પ્રેમિકાનો સેંથો પૂર્યો! લવસ્ટોરીમાં હવે લોહિયાળ વળાંક
રાજકોટ જેતપુરના ગૌરીનંદન ગ્રુપના ઉદ્યોગપતિ હરશ્યામ ઠુંમરે તેની કથિત પ્રેમિકા પર હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, ત્યારે આ મામલે પ્રેમિકાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
Source link