રાજકોટમાં ગેરકાયદે રહેતી ચાર બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ! તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ



રાજકોટ SOGએ આજીડેમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતી ચાર બાંગ્લાદેશી મહિલાઓને પકડીને પૂછપરછ શરૂ કરી છે. તેઓ 2025ના મધ્યમાં બાંગ્લાદેશથી ભારત આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *