રાજકોટ: દીકરાના મોહમાં ઘરની વહુની જિંદગી નરક બનાવી દીધી, બે-બે વખત ગર્ભપાત કરાવ્યો
38 વર્ષીય અભિલાષા પટેલે મોરબી પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ગર્ભપાત અને હિંસાની ફરિયાદ કરી છે. પતિ હર્ષદ કેનેડામાં રહે છે અને અભિલાષાએ ન્યાયની માંગણી કરી છે.
Source link