રિટેલ કંપનીના શેરને બ્રોકરેજે આપ્યો નવો ટાર્ગેટ, 575 રૂપિયા સુધી દોડ લગાવવા માટે તૈયાર



કંપનીની મજબૂત ગ્રોથ, સારું માર્જિન અને ભારતમાં મજબૂત પ્રદર્શનના કારણે ઘણા બ્રોકરેજ ફર્મે લેન્સકાર્ટના ટાર્ગેટ પ્રાઈસમાં વધારો કર્યો છે. સિટિએ શેર પર ન્યૂટ્રલ રેટિંગ જાળવી રાખતા ટાર્ગેટ પ્રાઈસને 500 રૂપિયાથી વધારીને 520 રૂપિયા કરી દીધી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *