રોકાણકારોના 40,000 કરોડ રૂપિયાનું થઈ ગયું પાણી, આ કંપનીના શેરને વેચવા માટે હોડ મચાઈ!



Meeshoએ એક્સચેન્જ ફાઈલિંગમાં ખુલાસો કર્યો છે કે, કંપનીની જનરલ મેનેજર (બિઝનેસ) અને સિનિયર મેનેજમેન્ટ પર્સન મેઘા અગ્રવાલે રાજીનામું આપ્યું છે. હાલમાં BSE પર Meeshoના શેર 5%ના લોઅર સર્કિટ સાથે ₹164.55 પર ટ્રેડ થઈ રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *