રોકાણકારોને લીલાલહેર પડી ગયા! 1400 રૂપિયાના શેર 1800ના ભાવે પાછા ખરીદી રહી છે IT કંપની- Investors are in a tizzy! IT company is buying back shares worth Rs 1400 at Rs 1800 | વેપાર


Infosys share buybackInfosys share buyback

આ પહેલા ઈન્ફોસિસે ક્યારે કર્યું હતું શેર બાયબેક-
ઈન્ફોસિસે આ પહેલા વર્ષ 2017, 2019, 2021 અને 2022માં પણ શેરોનું બાયબેક કર્યું હતું. વર્ષ 2022માં કંપનીએ લગભગ 9300 કરોડ રૂપિયાના શેર પાછા ખરીદ્યા હતા, જ્યારે 2021માં બાયબેકનું કદ લગભગ 9200 કરોડ રૂપિયા હતું. ઈન્ફોસિસનું માર્કેટ કેપ હાલમાં 6 લાખ કરોડ રૂપિયા છે. શુક્રવાર, 26 સપ્ટેમ્બરે BSE પર શેરની કિંમત 1448.60 રૂપિયે બંધ થઈ હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *