લીકર પોલિસી કેસમાં નિર્દોષ છૂટેલા કેજરીવાલ રડ્યા, PHOTO:ઘરે પહોંચ્યા ત્યારે પત્ની-દીકરીએ ફૂલો વરસાવ્યા, પતિને ગળે લગાડીને સુનીતા ભાવુક થયા
![]()
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયાને દિલ્હી લીકર પોલિસી કેસમાં મોટી રાહત મળી. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલ-સિસોદિયા સહિત તમામ 23 લોકોને CBI કેસમાં તમામ આરોપોમાંથી મુક્ત કર્યા. કોર્ટે કહ્યું- બંને વિરુદ્ધ પુરાવા વગર આરોપ સાબિત થતો નથી. કોર્ટમાંથી બહાર આવીને નિવેદન આપતી વખતે કેજરીવાલ રડવા લાગ્યા, કહ્યું- હું આખી જિંદગી માત્ર પ્રામાણિક રહ્યો છું. ચુકાદા પછી કેજરીવાલ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે પત્ની-પુત્રીએ તેમનું ફૂલોથી સ્વાગત કર્યું. કોર્ટના ચુકાદા પછીના 10 ફોટો
Source link