લુપ્ત થવાની કગારે પહોંચેલી જરીકલાને 120 વર્ષથી જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર; યુવકે LLB છોડી વારસો અપનાવ્યો



Surat Jari Industry: સુરતના જરીવાલા પરિવાર 120 વર્ષથી પરંપરાગત જરીકલા જીવંત રાખે છે. ચેતનકુમાર પ્રવિણભાઈ જરીવાલા નવી ટેક્નોલોજી અપનાવી ઉદ્યોગને આગળ ધપાવે છે અને 50થી વધુ લોકોને રોજગારી આપે છે. જરી ઉદ્યોગનું વારસો, ઓળખ અને સાધના તરીકે સંવર્ધન કરે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *