વર્ષના છેલ્લા દિવસે પણ માવઠું બન્યું વિલન! સૌરાષ્ટ્ર-કચ્છમાં પડ્યો વરસાદ, ક્યાં-ક્યાં આગાહી – Rain in Rajkot Kutch Porbandar Jamnagar on the last day of 2025 in Gujarat know the forecast | અમદાવાદ


 રાજકોટના જિલ્લામાં કોમોસમી વરસાદ પડ્યો છે. પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જીવાપર, વિસામણ, પીઠડીયા, ખાખરા, જીલરીયા, ડાંગરા, ફતેપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભરશિયાળે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. જીરું, ઘઉં સહિતના શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીંતી છે. રાજકોટના જિલ્લામાં કોમોસમી વરસાદ પડ્યો છે. પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જીવાપર, વિસામણ, પીઠડીયા, ખાખરા, જીલરીયા, ડાંગરા, ફતેપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભરશિયાળે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. જીરું, ઘઉં સહિતના શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીંતી છે.

રાજકોટના જિલ્લામાં કોમોસમી વરસાદ પડ્યો છે. પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જીવાપર, વિસામણ, પીઠડીયા, ખાખરા, જીલરીયા, ડાંગરા, ફતેપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભરશિયાળે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. જીરું, ઘઉં સહિતના શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીંતી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *