વર્ષનું ખતરનાક વાવાઝોડું આવી રહ્યું છે, ગુજરાત પર કેટલી થશે અસર? જાણો હવામાન અંગેની આગાહી



Gujarat Weather: છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનની પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં દિવસના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી સાત દિવસોમાં મહત્તમ તાપમાન 3થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *