વર્ષોથી રાહ જોઈને બેઠા હતાં રોકાણકારો, આખરે આજે કંપનીએ કરી દીધી ઝગમગાતી જાહેરાત- Investors had been waiting for years, but today the company finally made a dazzling announcement. | વેપાર
આ પહેલો મોકો છે, જ્યારે ડો.લાલ પાથલેબ્સ તેના શેરધારકોને બોનસ શેરની જાહેરાત કરી છે. જો કે, કંપનીએ હજુ સુધી ક્યારેય બોનસ કે સ્ટોક સ્પ્લિટની જાહેરાત નથી કરી, પરંતુ તે સતત ડિવિડન્ડ આપતી રહી છે. જુલાઈ 2016થી હજુ સુધી કંપનીએ લગભગ 126 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપ્યું છે, જેમાં ગત વર્ષે નવેમ્બરથી હજુ સુધી 24 રૂપિયા પ્રતિ શેર સામેલ છે.
