વલસાડના જાણીતા થિયેટરમાં ચાલુ મૂવી દરમિયાન છત તૂટી! આખું ખાલી કરાવ્યું | વલસાડ


Last Updated:

Breaking news
Breaking news

વલસાડ: શહેરના જાણીતા રાજહંસ સિનેમામાં આજે સવારે મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ છે. વલસાડના જાણીતા રાજહંસ સિનેમાની એક સ્ક્રીનમાં બોર્ડર 2 મૂવીનો શો ચાલી રહ્યો હતો તે સમયે છત તૂટી પડી હતી. જેના કારણે ત્યાં બેઠેલા પ્રેક્ષકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ બનતા જ સંચાલકો દ્વારા તાત્કાલિક શો બંધ કરી આખું થિયેટર ખાલી કરાવવામાં આવ્યું હતું. હાલ આ અંગે પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *