વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 : કચ્છનો દરિયાકાંઠો ‘બ્લૂ ઇકોનોમી’નું પાવરહાઉસ બનશે – Vibrant Gujarat Regional Conference 2026: Kutch coast to become powerhouse of ‘Blue Economy’ | કચ્છ


કચ્છમાં કંડલા, જખૌ, મુન્દ્રા, માંડવી, તુણા સહિતના બંદર ધમધમી રહ્યા છે. જેમાં જખૌ મત્સ્ય બંદર છે. કચ્છ જિલ્લાનું દરિયાઈ ઉત્પાદન : 59213 મેટ્રિક ટન (ગુજરાતનાં કુલ ઉત્પાદનનાં 8.40 %) કે જે રૂ.165 પ્રતિ કિલો મુજબ રાજ્યે અંદાજે 9,8000 લાખનું હૂંડિયામણ કચ્છ જિલ્લામાંથી મેળવેલું છે. (વર્ષ 2023-24 મુજબ), કચ્છ જિલ્લામાં સરકારની યોજના જેવી કે, મત્સ્યોદ્યોગ તાલીમ, ગીલનેટ, પી.પી.રોપ, ઇન્સ્યુલેટેડ બોક્ષ, રેફ્રીજરેટેડ વાન, લાઈફ સેવિંગ ઇકવીપમેન્ટની ખરીદી જેવી વિવિધ યોજનાઓ હેઠળ છેલ્લા ૩ વર્ષમાં કુલ 444 લાભાર્થીઓને કુલ રૂ. 107.80 લાખનું વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓને સીધે-સીધું તેઓના ખાતામાં (ડીબીટી) થી ચૂકવણું કરવામાં આવેલ છે.કચ્છમાં કંડલા, જખૌ, મુન્દ્રા, માંડવી, તુણા સહિતના બંદર ધમધમી રહ્યા છે. જેમાં જખૌ મત્સ્ય બંદર છે. કચ્છ જિલ્લાનું દરિયાઈ ઉત્પાદન : 59213 મેટ્રિક ટન (ગુજરાતનાં કુલ ઉત્પાદનનાં 8.40 %) કે જે રૂ.165 પ્રતિ કિલો મુજબ રાજ્યે અંદાજે 9,8000 લાખનું હૂંડિયામણ કચ્છ જિલ્લામાંથી મેળવેલું છે. (વર્ષ 2023-24 મુજબ), કચ્છ જિલ્લામાં સરકારની યોજના જેવી કે, મત્સ્યોદ્યોગ તાલીમ, ગીલનેટ, પી.પી.રોપ, ઇન્સ્યુલેટેડ બોક્ષ, રેફ્રીજરેટેડ વાન, લાઈફ સેવિંગ ઇકવીપમેન્ટની ખરીદી જેવી વિવિધ યોજનાઓ હેઠળ છેલ્લા ૩ વર્ષમાં કુલ 444 લાભાર્થીઓને કુલ રૂ. 107.80 લાખનું વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓને સીધે-સીધું તેઓના ખાતામાં (ડીબીટી) થી ચૂકવણું કરવામાં આવેલ છે.

કચ્છમાં કંડલા, જખૌ, મુન્દ્રા, માંડવી, તુણા સહિતના બંદર ધમધમી રહ્યા છે. જેમાં જખૌ મત્સ્ય બંદર છે. કચ્છ જિલ્લાનું દરિયાઈ ઉત્પાદન : 59213 મેટ્રિક ટન (ગુજરાતનાં કુલ ઉત્પાદનનાં 8.40 %) કે જે રૂ.165 પ્રતિ કિલો મુજબ રાજ્યે અંદાજે 9,8000 લાખનું હૂંડિયામણ કચ્છ જિલ્લામાંથી મેળવેલું છે. (વર્ષ 2023-24 મુજબ), કચ્છ જિલ્લામાં સરકારની યોજના જેવી કે, મત્સ્યોદ્યોગ તાલીમ, ગીલનેટ, પી.પી.રોપ, ઇન્સ્યુલેટેડ બોક્ષ, રેફ્રીજરેટેડ વાન, લાઈફ સેવિંગ ઇકવીપમેન્ટની ખરીદી જેવી વિવિધ યોજનાઓ હેઠળ છેલ્લા ૩ વર્ષમાં કુલ 444 લાભાર્થીઓને કુલ રૂ. 107.80 લાખનું વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓને સીધે-સીધું તેઓના ખાતામાં (ડીબીટી) થી ચૂકવણું કરવામાં આવેલ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *